નીચેની રાસાયણિક પ્રતિક્રિયાઓની શ્રેણીમાં,$Z$ ને ઓળખો.
$C_3H_7OH$ $\xrightarrow[160-180\,^{\circ}C]{Conc. H_2SO_4} X$ $\xrightarrow{Br_2} Y$ $\xrightarrow{Excess \ of \ Alc. KOH} Z$

  • A
    $CH_3-CH(NH_2)-CH_2NH_2$
  • B
    $CH_3-CH(OH)-CH_2OH$
  • C
    $CH_3-C(OH)=CH_2$
  • D
    $CH_3-C \equiv CH$

Explore More

Similar Questions

$Pd/CaCO_3$ ની હાજરીમાં $4$-ઓકટાઈનનું $H_2$ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?

પ્રોપીન અને પ્રોપાઇન વચ્ચે તફાવત પારખવા માટે કયા રીએજન્ટનો ઉપયોગ થાય છે?

જ્યારે પ્રોપાઇનને મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

આલ્કાઈન શ્રેણીના $5^{th}$ સભ્યને અનુરૂપ વિવિધ આઈસોમર્સ (સમઘટકો) ના બંધારણો લખો. બધા આઈસોમર્સના $IUPAC$ નામ પણ લખો. આઈસોમર્સની વિવિધ જોડીઓ દ્વારા કયા પ્રકારની આઈસોમેરિઝમ (સમઘટકતા) દર્શાવવામાં આવે છે?

Hex$-1-$yne ની $Br_2$ (વધારે)/ $CCl_4$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo